રાજકોટના યોગેશ્વર પાર્ક શેરી નં.3. માં આજરોજ પરસોત્તમ માસ નિમિત્તે ગોપીઓ દ્વારા રાસમંડળ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોપીઓ દ્વારા એકાત્રિત કરવામાં આવેલા અનુદાનને ભંડોળ સત્તકાર્યોમાં વાપરવામાં આવે છે. તેમજ આજરોજ વિસાળ સંખિયામાં ગોપીઓ દ્વારા ભગવાન પરસોત્તમ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ વયશાલી સિંધવના ઘરે સમગ્ર ગોપીમંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું