રાજકોટના યાજ્ઞિક રોડ પર અકસ્માત થયો હતો. જેમાં વરસાદના કારણે રીક્ષાનું વ્હીલ લપસ્તા રીક્ષાચાલકે બેલેન્સ ગુમાવતાં રીક્ષા ડિવાઈડરમાં ભટકાઈ જતા આકસ્માત સર્જાયો હતો તેમજ આકસમત સર્જાતાં રીક્ષાચાલક અને મુસાફર ને સામાન્ય ઈજ્જા પણ થઈ હતી આ સાથે રીક્ષા ભટકાતા આસપાસના લોકો ભેગા થતાં ટ્રાફિક સર્જાયો હતો.