ISRO ના એસોસિયેટ ડાયરેક્ટર અપૂર્બ ભટ્ટાચાર્ય રાજકોટના મહેમાનબન્યાહતા. તેમજ તેઓએ રાજકોટના રામકૃષ્ણ આશ્રમખાતે ISROના પ્રોજેક્ટ ચંદ્રયાન અને આગામી પ્રોજેક્ટો વિશે વ્યાખ્યાનઆપ્યું હતું આ ઉપરાંત તેઓએ વ્યાખ્યાન બાદ પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. જેમાં અપૂર્બ ભટ્ટાચાર્ય એ ISRO ના આગામી પ્રોજેક્ટ વિશે માહિતીઆપીહતી. તેમજ ISRO ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન – 3 બાદ આદિત્ય L-1 ખુબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટહોવાનું જણાવ્યું હતું આ સાથે તેઓએ જણાવ્યું હતુ કે સમગ્ર દેશ આદિત્ય L-1ના સફળની ને જોઈએ રહ્યા છે રહ્યાછે . આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતના લોકો અને સરકારના સહયોગ, પ્રેમ આશીર્વાદ થી ISRO એ સીધી હાંસલ કરી રહી છે. તેમજ ISROના અનેક પ્રોજેક્ટ હજુ કાર્યરત થવાના છે.
રાજકોટના મહેમાન બન્યા ISRO ના એસોસિયેટડાયરેક્ટરઅપૂર્બ ભટ્ટાચાર્ય…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -