શહેરમાં દિવાળી પર્વની ઉજવણી માટે બજારમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ તસ્કરોએ પોલીસને દોડતી કરી દીધી છે શહેરના મવડીમાં રહેતા અને બાપા સીતારામ ચોકમાં આવેલ કોમ્પ્લેક્ષમાં શ્રીજી ડાયમંડ નામે કારખાનું ધરાવતા મુકેશભઇ દૂધાત્રા સવારે સાડા પાંચ વાગ્યે કારખાને પહોંચ્યા ત્યારે શટર ઉચકવેલું જોવા મળતા તપાસ કરતાં તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હતો તિજોરીમાંથી કર્મચારીઓના પગાર માટે રાખેલ 63 લાખ 80 હજાર લાખ અને 12,294 હીરાની ચોરી થઈ ગઈ હોવાનું જાણવા મળતા કંટ્રોલમાં ફોન કરતાં તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસીપી સહિતનો કાફલો દોડી ગયો હતો હતો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકાએ પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે વેપારી સુરતની વીપી ઇમ્પેકશનું કામ કરતાં હોવાનું અને આજે તમામ હીરાનું પાર્સલ મોકલવાનું હતું તે પૂર્વે જ ચોરી થઈ ગઈ હતી.
રાજકોટના મવડીમાં શટર ઉચકાવી 8 લાખ રોકડ, 12,126 હીરાની ચોરી : જાણભેદુ હોવાની શંકાએ તપાસ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -