25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે સંગીત કાર્યક્રમનું કરાયું આયોજન


 

રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે બોલબાલા ટ્રસ્ટના 33માં સ્થાપન વર્ષ અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેમાં આજે વરસતા વરસાદને ધ્યાનને લઈ મુકેશ ફેન કલબની ટીમને લઈને આ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 થી વધુ વડીલોએ હાજરી પણ આપી હતી.

 

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -