એન્કરઃ અયોધ્યા ખાતે આજે રામં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ યોજવામાં આવ્યો છે. જેને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે રાજકોટમા પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેને લઇને શહેરના બિલિપત્ર એપાર્ટમેન્ટમાં પણ આજે ભગવાન રામની પ્રતિકૃતિની સૌ કોઇએ સાથે મળીને આરતી ઉતારી હતી. આ સાથે જ સવાર અને સાંજ એમ બંન્ને સમયે પ્રસાદ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને આજે એપાર્ટમેન્ટના રહીશોએ પણ એક દિવસ પોતાના કામ ધંધા બંધ રાખીને આ મહા ઉત્સવમાં જોડાયા હતા.
રાજકોટના બિલિપત્ર એપાર્ટમેન્ટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કરાઇ ઉજવણી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -