ગણેશ મહોત્સવના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યાંરે રાજકોટના બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવને લઈ મંદિરના સંચાલકો અને ગણેશ મહોત્સવના આયોજકો વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવી રહ્યુ હતું. જેમાં મંદિરના સંચાલકોએ આયોજકોને અટકાવતા ઝઘડો થયો હતો. તેમજ મંદિર પરિસરમાં છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે ત્યારે આ વખતે ના પડતાં બબાલ થતાં સંચાલકો દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગણેશ મહોત્સવની મંજૂરી મેળવવાનું કહીને ટોળાંને વિખેરી નાખ્યા હતુ.
રાજકોટના બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવના આયોજક અને સંચાલકો વચ્ચે થઈ બબાલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -