રાજકોટ શહેરીની આસપાસપાસના વિસ્તારમાં છેલ્લા 15 દિવસ કરતા વધારે સમયથી દિપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. એવામાં આ દિપડો ફરી ગઇકાલે રાતે પ્રધ્યુમન પાર્કમાં દેખાયો હોવાની ચર્ચા છે. જ્યારે વન વિભાગની ટીમ દ્વારા પાર્કમાં દિપડો પકડવામાટે પિંજરા મુક્યા છે. તેમજ રાત્રિના સમયે અહીં ગાર્ડને એલર્ટ રહેવા અને એક સાથે 2 વ્યક્તિઓને સાથે ડયુટી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે આ મામલે સત્તાવાર રૂપથી ઝુ ઓથોરિટી મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
રાજકોટના પ્રદ્યુમ્ન પાર્ક ઝુની અંદર દીપડાના આંટાફેરા થયાની ચર્ચા આવી સામે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -