રાજકોટ વિધાનસભા 69ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને અશાંતધારાની કડક અમલવારી કરાવવા રજુઆત કરી છે રજુઆતમાં જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નંબર 2માં અશાંત ધારો લાગુ છતાં તેનો અમલ ચુસ્ત રીતે નથી કરવામાં આવતો, જ્યારે વિસ્તારોમાં ભાડે આપવામાં આવતા મકાનોમાં કરારનામુ થતું નથી, હિંદુઓના નામે જે મકાન છે તેમાં અન્ય જ્ઞાતિના લોકો ગેરકાયદેસર રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વિસ્તારમાં અશાંત ધારાની કડક અમલવારી કરાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે.
રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહએ અશાંતધારાની કડક અમલવારી કરાવવા ગૃહમંત્રીને કરી રજુઆત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -