રાજકોટના થોરાળા વિસ્તારમાં પોલીસની ટિમ પર હુમલો થયો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ થારાળા પોલીસ અને મહાનગર પાલિકાની ટિમ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દુર કરીને રસ્તો ખુલ્લો કરાવા માટે પહોંચી હતી. જ્યાં સ્થાનિકો દ્વારા ઉગ્ર રીતે વિરોધ દર્શાવાયો તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યોં હતો. જ્યારે ઉગ્ર વિરોધને લઇને વિસ્તારના PI પણ પોલીસ ટીમ સાથે અહીં પહોચ્યા હતા. જ્યારે તેમને પણ સ્થાનિકો દ્વારા ઘેરવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટના પોલીસ કર્મીઓએ બોડી વોર્ન કેમેરા લગાવેલ તેમાં કેદ થયી હતી. જ્યારે બબાલ દરમિયાન એક યુવાને ફીનાઇલ પીધું હતું. બાલ સમગ્ર માલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.
રાજકોટના થોરાળા વિસ્તારમાં પોલીસ પર સ્થાનિકોનો હુમલો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -