રાજકોટ બીપરજોય વાવાઝોડાની રાજકોટમાં દહેશત ફેલાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વાવાઝોડા થી ભય નો માહોલ છવાયો હોય તેવું લાગે છે તેમજ રાજકોટના તમામ વેપારી અને ધંધાર્થીઓ દ્વારા પોતાના રોજગાર બંધ રાખવામાં આવ્યા છે જેથી રાજકોટમાં મીની લોકડાઉન ના દ્રશ્યો સર્જાય હતા.