રાજકોટમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે સિટી ન્યૂઝ દર્શકો માટે લઈને આવ્યું છે જાગનાથ મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ પૌરાણિક અને સ્વયંભૂ જાગનાથ મહાદેવ મંદિરનો અનોખો મહિમા છે અંહિયા દરરોજ હજારો ભક્તો માથું ટેકવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિર ખાતે શ્રાવણ માસમાં દરરોજ દેવાધિદેવને અનોખો શણગાર કરવામાં આવે છે ધારેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા લોકોએ મનોમન માનેલી મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે જાગનાથ મહાદેવ મંદિર દ્વારા ભક્તિની સાથોસાથ નીદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે.
રાજકોટના જાગનાથ મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી, આસ્થાભેર ભક્તો કરે છે મહાદેવના દર્શન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -