23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના ગઢકા ગામે ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી


રાજકોટના ગઢકા ગામે ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી તેમજ ખરેડી રોડ પર એક જ રાતમાં મંદિર, કારખાનું અને વે બ્રીજની ઓફિસ સહિત ત્રણ સ્થળોએથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં મોઢે બુકાની બાંધી આવેલી ચાર શખસોની આ ટોળકીએ કારખાનામાંથી રૂપિયા 22,000 ની રોકડ અને મંદિરની ઓફિસમાં તોડફોડ કરી તિજોરી ઉઠાવી ગયા હતા પરંતુ તેમાં કંઈ ન મળતા તિજોરી થોડી દુર ઘા કરી ચાલ્યા ગયા હતા. અને વેબ બ્રિજની ઓફિસમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ સાથે આ સમગ્ર ઘટનાના cctv સામે આવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -