રાજકોટના કોઠારીયા સોલ્વટ વિસ્તારની નારાયણ નગર કુમાર પ્રાથમિક શાળામાં પાંચમાં ધોરણ ના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને પ્રાર્થના ખંડમાં પ્રાર્થનામાં આંખ ખુલી જતા શિક્ષક દ્વારા માર મારવામાં આવતા વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ માર મારનાર શિક્ષક રમેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે