રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલ બાબરીયા કોલોની નજીક સ્પાર્ક ઇન્ડસ્ટ્રીઝ નજીક એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે ઘટનાને પગલે શહેરની ભક્તિનગર પોલીસ બનાવ સ્થળે પહોચી હતી. તેમજ લાશને પીએમ અર્થે ખસેડિને વધુ કાર્યવાહી હાથ ધરી છે.