રાજકોટના વોર્ડ 18ના કોઠારીયા વિસ્તારમાં આવેલ જુના ગણેશ વિસ્તારના સ્થાનિકો આજે રાજકોટ મેયરને રજુઆત માટે દોડી આવ્યા હતા. તેમને મેયર નયનાબેન પેઢરીયાને રજુઆત કરી હતી કે આમારા વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન હાલ રસ્તા વચ્ચે ઉભી કરવામાં આવેલી દિવાલનો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના સહિત સાત જેટલી સોસાયટીનો ચાલવાનો રસ્તો વિસ્તારમાં આવેલ સનાતન પાર્કના સ્થાનિકો દ્વારા બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે તેમને અહીંથી અવર જવર કરવામાં ખુબજ મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે તેમના પ્રશ્નોનું મનપા તંત્ર દ્વારા નિવારણ કરવામાં આવે,
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રસ્તા વચ્ચે દિવાલ બનાવામાં આવતા સ્થાનિકોમાં રોષ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -