રાજકોટના કોટેચા ચોકમાંવિદ્યાર્થિનીઓ વચ્ચેથી એક યુવક બેફામ રીતે ટુ વ્હીલર ચલાવતો વિડિયોસોશિયલ મીડિયામાંવાઇરલથયો હતો. જેમાં આ યુવક કોટેચા ચોકમાં વાહનની રાહ જોઈને ઊભેલી વિદ્યાર્થીનીઓ પાસેથી બેફામ રીતે ટુ વ્હીલર લઈને નીકળો હોવાનું સામે આવ્યું હતું. તેમજ બાજુમાંથી જ પસાર થઈ રહેલી પોલીસ વાનનો પણ આ યુવકને ડરન હોય તેવું વિડીઓમાં જોવા મળ્યું હતું આઅઆ ઉપરાંત વીડિયોમાં અપશબ્દોનો પણ ઉલ્લેખકરવામાં આવ્યો હતો. જેથી વાઇરલ થવાના ચક્કરમાં આવા વિડિયો બનાવતા શખ્સો પર પોલીસ લગામ લગાવે તે જરૂરીબની ગયું છે.