રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં જવા માટેના કેસરી પુલ પર આજે મોટી સંખ્યામં વાહનોની કરાત જોવા મળી હી. જ્યારે આ ટ્રાફિક જામનો વિડીયો પણ સોશ્યિલ મિડીયોમાં વાઇરલ થયો છે. જ્યારે સવાલો ભા તાય છે કે કે એક તરફ પોલીસ દ્વારા ટ્રાફિક જાગ્રુતિ અંગેના સેમિનારો યોજી રહી છે. એવામાં બીજી તરફ ટ્રાફિકની સમસ્યાના કારણે વાહનચાલકો હેરાન થઇ રહ્યા છે.
રાજકોટના કેસરીપુલ પર સર્જાયો ટ્રાફિકજામના દશ્યો સામે આવ્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -