25 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના કિશોરસિંહજી રોડ, મઢુલી ચોક ખાતે જય અંબે ગરબી મંડળ દ્વારા 83 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન…


આજના અર્વાચીન ગરબાઓનાં યુગમાં પણ પરંપરાગત પ્રાચીન ગરબીઓ ન દબદબો જરાય ઓછો થયો નથી.તેની સાક્ષી પુરાવતી આ 83 વર્ષ જૂની ગરબી એટલે કે શ્રી જય અંબે ગરબી મંડળ દ્વારા ચલાવવામાં આવતી ગરબી જેનું આયોજન કિશોરસિંહજી રોડ પર આવેલા મઢુલી ચોકમાં કરવામાં આવે છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -