રાજ્યમાં અવારનવાર જોખમી સ્ટંટના વીડિયો વાયરલ થાય છે.ત્યારે રાજકોટમાં ફરી એક વાર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર એક બાઈક પર 6 લોકોએ સવારી કરી જોખમી સ્ટંટ કર્યો હતો. રસ્તા પર ભારે વાહનોની અવરજવરના રસ્તા ઉપર આ પ્રકારની સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે વાહન ચાલકોની બેદરકારી અંગે પણ ઘણા સવાલો ઉભા થાય છે.
રાજકોટના કાલાવડ રોડ પર જોખમી સ્ટંટનો વીડિયો થયો વાયરલ, એક જ બાઈક પર સવાર હતા 5થી વધારે લોકો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -