રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના અમીન માર્ગ રોડ ઉપર ગત સાંજે વધુ એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે જેમાં પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે રાહદારી 22 વર્ષીય યુવતી મુસ્કાન રાઉમાને હડફેટે લઈ નાસી જતાં ચકચાર મચી જવ પામી છે બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી
રાજકોટના અમીન માર્ગ પર ફૂલ સ્પીડે આવતી કારના ચાલકે યુવતીને હડફેટે લેતા ઇજા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -