રાજકોટના સોની બજારમાં ત્રણ આતંકવાદીઓ સાથેના સંબંધના ધરપકડ કરવામાં આવી જેને લઇ સોની બજારના કારીગરોનું રજીસ્ટ્રેશન ફરજિયાત જાહેરાત કરતા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભીડ ઉમટી હતી. તેમજ પોલીસ કમિશનર દ્વારા ખાસ સુચના આપવામાં આવી હતી કે પરપ્રાંતીઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવું જેને લઇ સવારથીજ એ ડિવિઝનમાં મોટી સંખ્યામાં કારીગરો ફોર્મ ભરતા નજરે પડતા હતા…