40.1 C
Ahmedabad
Thursday, June 12, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં 32 હજાર ગુણી મગફળી અને હજારો મણ કપાસની આવક, ખુલ્લી બજારમાં ભાવ સારા મળતા હોવાની વાતો


 

આગામી દિવાળીના તહેવારોને લઈ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 11થી 17 નવેમ્બર સુધીનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને આ રજાઓ પૂર્વે યાર્ડમાં વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો નોંધાયો છે. મુખ્ય જણસીઓમાં છેલ્લા બે દિવસમાં 32 હજાર ગુણી મગફળી અને 30 હજાર મણ કરતા વધુ કપાસની આવક નોંધાઈ છે. તેમજ ખેડૂતોને ટેકાના ભાવ કરતાં સારા ભાવ મળતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મગફળી મણે 1150 થી 1380 રૂપિયાના ભાવે વેંચાઈહતી તો કપાસના મણે 1370 થી 1530રૂપિયાના ભાવે વેંચાયોહતો.જેને લઈને ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યાં છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -