રધુવંશી ફ્રેન્ડ્સ લેડિસ ક્લબ દ્વારા જાગૃતિબેનના નેજા હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 2000 વૃક્ષના રોપાઓનું ઘરે-ઘરે તેમજ અમૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સમગ કાર્યક્રમ પર્યાવરણમાં શુધ્ધતા બની રહે તે ઉદેશ્ય થી યોજવામાં આવ્યો હતો.