મોરબી પીજીવીસીએલ કચેરી દ્વારા પ્રી મોનસુન કામગીરી એપ્રિલ માસથી શરુ કરી દીધી છે ત્યારે મોરબી શહેરના સવાસર પ્લોટ, ગાંધીચોક, સદભાવના હોસ્પિટલ, સામાકાંઠે, પીજીવીસીએલ કચેરી સામે સહિતના શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજપોલ પર અથવા તો વીજ તાર પરથી ઝાડ પસાર થઇ રહ્યા છે અને વીજ પોલ અને વીજતાર અદર્શ્ય જોવા મળી રહ્યા છે જે મામલે પીજીવીસીએલ કચેરીના નાયબ ઈજનેર આર આર પડ્સુબીયા જણાવે છે કે કચેરી દ્વારા ૭૦ થી ૮૦ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઝાડ કટિંગની કામગીરી છે તે સુચના આપી દેવામાં આવી છે અને ૨૦ થી ૨૫ દિવસમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે
મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ચોમાસા પહેલા પ્રી મોનસુન કામગીરી કરવામાં આવી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -