27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

મોરબીમાં ચાલતા નશાના કાળા કારોબાર ઉપર પોલીસનો ધોંસ, 1710 નશીલી સિરપ સાથે વેપારી ઝડપાયો


ગુજરાતભરમાં નશીલી આયુર્વેદિક સીરપનો કાળો કારોબાર વધતો જાય છે ત્યારે પોલીસ સક્રિય થઇ છે અને નસીલી સીરપના જથ્થાને કબજે કરીને એફ એસ એલ માં મોકલી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી નશીલી આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી નશીલી આયુર્વેદિક સીરપનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે તપાસ કરતા બોટલ નંગ ૧૭૧૦ કીમત રૂ.૨,૫૫,૧૫૦ નો મુદામાલ કબજે કરી દુકાનદાર કમલભાઈ રજીતભાઈ દેબનાથ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -