મોરબીમાંવધુ એક ભરતી કૌભાંડસામે આવ્યું જેમાં પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડહોવાનું સામે આવ્યું હતું. તેમજ આ અંગેની માહિતી રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા માંગવામાં આવી હતી. જેમાં મોરબી પેટા કચેરી વિભાગ 1 માં ગેકાયદેસર ભરતી થયા હોવાનો અને 2 વ્યક્તિની અલગ અલગ સમયે જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપકરવામાં આવ્યો હતો. જેમાં 14.6 2021ના પાર્થ રાઠોડની અને 22.07.2021નબ રોજજયદીપ પોપટની ભરતી કરવામાં આવીહોવાનું ખૂલ્યું હતું તેમજ અંગે કૌભાંડમાં સામીલ પાણી પુરવઠામાંરોજમદાર તરીકે ફરજ બજાવતા વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ આર્થિક લાભ માટે ભરતી નું કોમ્ભાડ કર્યુંહોવાની કબૂલાત પણ કરી હતી.
મોરબીમાંવધુ એક ભરતી કૌભાંડ;પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ આવ્યું સામે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -