મોરબીના વાંકાનેરમાં હાઇવે પર પોતાનો જીવ જોખમમાં નાખી સાયકલ સ્ટંટ કરતાં નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે આ નબીરાઓને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ જીવન જોખમે સ્ટંટ કરી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાની ઘેલછામાં સાઈકલ સવાર યુવકોએ જાહેરમાં સ્ટેટ કરીને વીડિયો બનાવ્યો હતો એક યુવક વાંકાનેર મચ્છુ નદી બ્રિજ તથા શહેરના રાજકોટ મેન રોડ પરનો સ્ટંટ કરી સાયકલ ચલાવતો હોવાનો અંદાજ છે
મોરબીના વાંકાનેરમાં હાઇવે પર પોતાનો જીવ જોખમમાં નાખી સાયકલ સ્ટંટ કરતાં નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -