મોડાસાના પહેલા વરસાદે નગરપાલીકાની પોલ ખુલી ગઈ છે મોડાસા નગરપાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે મોડાસામાં મેઘરજ રોડની યશ સોસાયટીમાં ભૂવો પડ્યો છે ભૂગર્ભ ગટરની કરેલ કામગીરીના અસંતોષને લઈ રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભૂવો પડયાની નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકા દ્વારા કાર્યવાહી ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે ત્વરિત રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી રહીશોએ માંગ ઉચ્ચારી છે