મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત બાવળા શહેરમાં અટલ હોલ ખાતે શીલાફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુંધા વંદન ,વીરોને વંદન, ધ્વજવંદન અને પોલીસ પરેડ તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસી બેન્ડ જેવા કાર્યક્રમોની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા, મામલતદાર સીએલ સુતરીયા , ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, ડોક્ટર રોશનીબેન સોલંકી, ચીફ ઓફિસર સિદ્ધાર્થભાઈ પટેલ, પી.આઈ જેડી ડાંગરવાલા,, ભાજપ સંગઠન પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી નરેન્દ્ર ભાઈ રાઘાણી, જિલ્લા પૂર્વ પ્રમુખ આરસી પટેલ, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાણીયા, જિલ્લા મીડિયા સેલના દીપકભાઈ ભટ્ટ, યુવા મોરચાના અધ્યક્ષ ઉમંગભાઈ પટેલ, પંકજભાઈ ઠાકોર, કેતનભાઇ પટેલ,બાવળા નગરપાલિકા ના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ તથા મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર