આજ રોજમાનનીય નરેન્દ્ર ભાઈ મોદી ના નવ વર્ષના શાસનમાં જન પ્રતિનિધિ દ્વારા જન સંપર્ક અભિયાન થી ૯ વર્ષમાં કેટલાય અંગણીત કર્યો વિશે જનસંપર્ક કારવામાં આવવાનો છે તેમજ આ જનસંપર્ક વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડદ્વારાવોર્ડ નંબર -૪ ખાતે યોજવાનો છે જેથી આ જન સંપર્ક અભિયાનમાં સર્વે કાર્યકર્તાએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો હતો. તેમજ આ કાર્યક્રમ આલગ અલગ જગ્યાએ યોજાવાનો છે જેમાં ડી માર્ટ પાછળ 50 ફૂટનો રોડ સ્વામિનારાયણ મંદિર, નરસિંહ મહેતા ટાઉનશીપ ગાર્ડન પાસે, સેટેલાઈટ ચોક. તેમજ વેલનાથ પરાખાતે યોજવાના હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.