રાજકોટમા મવડી વિસ્તારમાં રહેતા મુકેશભાઇ મિસ્ત્રીએ અનોખી સિદ્ધી મેળવી છે. જેઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓના નિર્માણ માટે ઓળખાય છે. જ્યારે તેમણે વેસ્ટ લોખંડના ભંગારમાંથી એસટી બસ, ટ્રેન, બુલેટ, સહિતના રમકડાં બનાવ્યા છે. આ રમડતા જોઇને આપણે પણ આશ્ર્ચર્યમાં મુકાઇ જાઇએ તે પ્રકારના આ રમકડા છે. મુકેશભાઇએ માત્ર ત્રણ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે છતા પણ તેઓ એન્જિનીયરોની જેમ જ અલગ અલગ વસ્તુઓનું નિર્માણ કરે છે.
મગજની માસ્ટરીથી બનાવી રાજકોટના મુકેશભાઈ મિસ્ત્રીએ બનાવ્યા અનોખા રમકડા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -