અરવલ્લી જિલ્લાના ભિલોડામાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઈના મોત મામલે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લાલસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે રેવાસના રાજુભાઈ પટેલ નામના વ્યક્તિ પર પૂર્વ પ્રમુખે ઈશારો કર્યો છે મૃતકે છ દુકાનો રાખ્યા બાદ રાજુભાઈના નામે કર્યા બાદ ગદ્દારી કરી હોવાનો પૂર્વ પ્રમુખએ આક્ષેપ કર્યો છે ગદ્દારી કરી રૂપિયાની ઉચાપત કરી હોવાના પૂર્વ પ્રમુખના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે આરોપીઓને કડકમાં કડક સજા આપવવા લાલસિંહ ચૌહાણએ પોલીસ સાથ સહકાર આપવાની તૈયારી દર્શાવી છે.