સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મોતીબાગ ટાઉન હોલ ખાતેથી ભાવનગર શહેર ભાજપ દ્વારા મૌન મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલીમાં ભાજપના આગેવાન અને મહાનુભાવો ઉપસ્થિત રહી રેલી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન દાણીધારીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ચૂંટાયેલા નગરસેવકો, શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ અગેવાનો, કાર્યકર્તાઓ, મહાનગરપાલિકાના પદાધીકારીઓ, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, તમામ વોર્ડના પ્રમુખ- મહામંત્રીઓ, આગેવાનો-કાર્યકરોઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર શહેર ભાજપ દ્વારા મૌન મશાલ રેલીની આયોજન કારવામાં આવ્યું..
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -