ભાવનગર શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા ભાવનગર શહેર અને જિલ્લાના ડેમ તળાવ જળાશયો ઓવારફ્લો થયા હતા જેમાં ભાવનગર શહેરનું ગૌરવ સામુ ગૌરીશંકર સરોવર છલકાઈ જતા ભાવનગર શહેરના સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા તદુપરાંત લોકોના ઘર સુધી આવતા મહાનગરપાલિકા દ્વારા પાણીનું નિકાલ કરવામાં આવ્યો હતો પરંતુ પાણીના અવરોધ કરી દેવામાં આવેલા દબાણો ને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસો પણ પાર્ટી દેવામાં આવી છે તેવામાં ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં થી પસાર થતો ટીપી રોડ આસપાસ અને બોર તળાવના પાણીને વહેતું અવરોધ કરતા દબાણ અને અગાઉ નોટિસ પણ આપી દેવામાં આવી હતી જ્યારે આજે આ ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલા ૩૫ કેટલા દબાણોને હટાવી તોડી પાડ્યા હતા
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર