ભાવનગર શહેરના સરટી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટીગાર્ડ તરીકે સેવા આપતી મહિલાઓને કોઈ અજાણ્યા શખ્સે પોતે હોસ્પિટલ નો અધિકારી હોવાની ઓળખ આપી આ મહિલાઓ પાસે બિભત્સ માંગણીઓ કરતાં મહિલાઓએ આ મુદ્દે ડિનને રજૂઆત કરી હતી જેમાં આવો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં ફરજ પર ન હોવાનું જણાવતા મહિલાઓએ એ-ડીવીઝન ના પીઆઈ તથા એસપીને રજૂઆત કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર