23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગર એસટી બસ સ્ટેન્ડ સામેથી 25 હજારના દારૂના 210 ચપલા સાથે અમદાવાદના શખ્સની ધરપકડ


ભાવનગર, નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન અન્વયે નિલમબાગ પોલીસ સર્વેલન્સ ટીમ નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પો.કોન્સ. શકિતસિંહ તોગુભા જાડેજાને મળેલ બાતમી હકીકતના આધારે હકિકત વાળી જગ્યા ભાવનગર, એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, પેટ્રોલપંપ પાસેથી 25 હજારની કિમતના ભારતીય બનાવટના પરપ્રાતીય ઇગ્લીશ દારૂના ૨૧૦  ચપલા સાથે અમદાવાદના છારાનગરના તેજસકુમાર આકાશકુમાર તમાઇચીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -