ભાવનગરમા શહેરમા મેરી મીટ્ટી, મેરા દેશ અંતર્ગત એસપીના માર્ગદર્શનમા તિરંગા યાત્રા યોજાઈ હતી. જે શહેરમા એસપી કચેરીએથી આરંભ થઈને સંત કંવરરામ ચોક, કાળા નાળા, કલેક્ટર કચેરી, ભીડભંજન થઈ પરત હેડ ક્વાર્ટર પહોંચી હતી. યાત્રામા ડીવાયએસપી, તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ., પોલીસ જવાનો જોડાયા હતા. સાથે પોલીસ બેન્ડનું આયોજન કરાયુ હતુ.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર