ભાવનગર શહેરના સાંઢીયાવડ વિસ્તાર ના જોગી વાળની ટાંકી પાસે ભાવનગર મહાનગરપાલિકા ની માલિકીનો ૨૫૦ ચોરસ મીટર નો પ્લોટ આવેલો હોય આ ૨૫૦ ચોરસ મીટર ની જગ્યા પર મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ આંગણવાડી બનાવવા માટે ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી હતી ભાવનગર શહેરના સાંગિયાવાડ વિસ્તાર જોગી વાડની ટાંકી પાસે ભાવનગર મહાનગરપાલિકા નો ૨૫૦ ચોરસ મીટર નો પ્લોટ હોય આ પ્લોટ પર મહાનગરપાલિકા દ્વારા સાંધિયાવાડ વિસ્તાર અને સુવિધા મળે તેવા આશયથી આંગણવાડી બનાવવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો હતો તદુપરાંત વાડી બનાવવા માટે સાત લાખની ગ્રાન્ટ પણ મંજૂર થઈ આવેલ હોય અગાઉ પ્લોટની માપણી અને માર્કિંગ કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ ગયા ત્યારે આસપાસના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ માર્કિંગ અને માપણી પૂર્ણ કરવામાં આવી હતી
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર