ભાવનગર શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં લીમડીવાળી સડક પર એક નોનવેજની લારી પર માથાકૂટ થતા એક યુવાન પર ટોળાએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો યુવકને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગા હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ટુ બીજી તરફ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.