ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક ડંમ્પર ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર મહિલાને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવને પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો બનાવની જાણ થતાં તુરંત જ પોલીસ કાફલો દોડી ગયો હતો
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર