શહેરના વડવા આસોદરી ફરી વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઈન જામ થઈ જતાં છેલ્લા બે મહિના થી ગટરના ગંદા પાણી રોડપર વહે છે સ્થાનિકો એ બે મહિના માં સત્તાધીશો ને વારંવાર લેખીત મૌખિક રજૂઆતો કરી છેતેમ છતાં માત્ર આશ્વાસન આપવા સિવાય કશું પણ કર્યું નથી આ વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટર લાઈન બદલી નવી નાંખવામા આવે તો જ પ્રશ્નોનો ઉકેલ આવે જો આગામી દિવસોમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચિમકી ઉચ્ચારી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર