ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલા આદાનગર અને કુંભારવાડા તરફ જવાના રસ્તાઓ રૈનતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકાના ઓવરબ્રિજનું કામ શરૂ થતા ની સાથે જ રેલ તંત્ર દ્વારા આ રસ્તાઓ બંધ કરી દેવાતા વાહન ચાલકો અને આદાનગર અને કુંભારવાડા તરફ જતા રહીશું અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આ ઘટનાને પગલે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાય અને મેયર કીર્તિબેન સાહિત્યની ટીમે આજે બંધ કરાયેલા રસ્તાઓની વિઝીટ કરી હતી સદ ઉપરાંત સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ કાગળ પર રહેલા રોડ રસ્તાઓને તંત્રની સાથે ચર્ચા વિચારણા કરી ખુલ્લા કરવામાં આવશે તદુપરાંત ભાવનગર રાજકોટ રોડ પર નો 50% જેટલો ટ્રાફિક હળવો થશે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર