27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગરના નિર્મળનગરમા બીએમસીની પ્લાસ્ટિક ડ્રાઈવ


 

ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં ફરસાણથી લઈને ડેરી પાન-માવા કરીયાણા સહિતના વેપારીઓની શોપ પર બીએમસીના અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઈવ હાથ ધરી મોટી માત્રામાં પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કરી દંડ ફટકાર્યો હતો.

 

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -