ભાવનગર મહાનગરપાલિકા નાં ડેપ્યુટી કમિશનર એમ આર બહ્મભટ્ટ વહેલી સવારના સમયે વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લગાવ્યું હતી અને ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ અને એસટી બસ સ્ટેન્ડ પાસે ગેકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલા લારી ગલ્લા હટાવી દેવાની સૂચના દબાણ હટાવો સેલને આપતા મહાનગર પાલિકા નો દબાણ હટાવો સેલ ક્રેસન્ટ સર્કલ પાસે પહોંચી ટ્રાફિકના અડચણ થતી અને ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલી બે કેબિનો ઉઠાવી લીઘી હતી તદુપરાંત એસટી બસ સ્ટેન્ડ પાસે ગેકાયદેસર મૂકવામાં આવેલી લારીઓ સહિત ટ્રાફિકના અડચણ રૂપ થતાં ઓટલા સહિતના દબાણો દૂર કરી દીધા હતા.
રીપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર