બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ધોળા દિવસે ધીગાણું ખેલાયું હોવાની ઘટના સામે આવી છે. ભાભરમાં ધોળા દિવસે ભરબજારે આસામાજિક તત્વોએ ધારીયા અને ધોકા વડે જાહેરમાં હુમલો કર્યો હતો.. જે ઘટનામા ત્રણ લોકો ગંભીર હાલતમાં છે. જ્યારે અનેક ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.. ભર બજારે હુમલો થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -