રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનું કાવતરૂ સામે આવ્યું છે. જેમાં વોર્ડ નં.6માં પત્નિની જગ્યાએ પોતે કોર્પોરેટર હોવાનો ઉલ્લેખ કરતા પોલીસ ફરીયાદ કરવામાં આતેમજ વી હતી. અગાઉ ભ્રુણ મળી આવવાની ઘટના બાદ કવાભાઇ ગોલતરેએ પોતાને કોર્પોરેટર દર્શાવી ફરીયાદ નોંધાવી હતી. અહી ઉલ્લેખનીય છે કે બી ડિવિઝનમાં કોર્પોરેટર બની ફરીયાદ નોંધાવી ત્યારે પોલીસે આઇપીસી 318 મુજબ અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.