33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાજપના દિગજ્જ નેતા દિલીપ સંઘાણીની યોજાણી પત્રકાર પરિષદ: સાંસદ ભવન માટે ચાલતા વિરોધ મામલે નિવેદન આપતા કહ્યું સારા કામો માટે પણ વિરોધ પક્ષ હમેશા વિરોધ કરતાં જ જોવા મળ્યું છે


ભાજપના દિગજ્જ નેતા દિલીપ સંઘાણીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ સાંસદ ભવન માટે ચાલતા વિરોધ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું. આ સાથે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષો ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે. તેમજ તેઓએ જણાવ્યું હું કે વિરોધ પક્ષ હમેશા વિરોધ જ કરતાં જોવા મળ્યું છે તો તે દેશ ના વિકાશ માટે છે કે વિદેશ ના ઇશારે કામ કરેછે તે એક મોટો પ્રશ્નાર્થ છે. તેમજ વધુ માં તેઓ એ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા બનાવેલ 100 વર્ષ જૂન સાંસદ ભવનમાં ઘણી અગવાડો પડતી હોય છે જેથી તેઓ એ નવા સાંસદ ભાવનનો સ્વીકાર કરી તેણે આવકારવું જોઈએ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -