ભરૂચ જિલ્લાની સ્કૂલોમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમી પર્વેની ઉજવણી કરવામાં આવી, જિલ્લા ની વિવિધ સ્કૂલો માં મટકીફોડ, રાશ -ગરબા નું આયોજન કરવામાં આવ્યું, જન્માષ્ઠમી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી કરી તહેવાર ની ઉજવણી, તેમજ શ્રી કૃષ્ણ જીવન દર્શનનો ચિતાર અને શ્રી મદ ભગવદ્ ગીતાનુ મહત્વ વિદ્યાર્થી ઓને સમજવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ખુબ જ ઉત્સાહ પૂર્વક જન્માષ્ટમીનો કાર્યક્રમ ઉજવામાં આવ્યો.
મનીષ પટેલ જંબુસર