ભરૂચ જિલ્લાના જંબુસર નગર સહિત તાલુકામાં ડીજીવીસીએલના દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી જ જંબુસર નગરના વિવિધ વિસ્તારમાં જેવાકે કપાસીયા પુરા, ભાગલીવાર, તળાવ પુરા, જલાલપુરા જેવા વિસ્તારોમાં dgvcl ના દરોડા પડ્યા છે. ડીજીવીસીએલના દરોડા પડતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. અચાનક દરોડા પડતા સમગ્ર પંથકમાં ચર્ચા વ્યાપી ગઈ હતી.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -